જમ્મુ-કાશ્મીરના સૌથી વધુ ચાર સાંસદ બિનહરીફ ચૂંટાયા હતા

0
483

સુરત

1952 બાદથી જમ્મુ-કાશ્મીરના સૌથી વધુ ચાર સાંસદ બિનહરીફ ચૂંટાયા હતા. માત્ર આઠ રાજ્યે જ એકથી વધુ સાંસદોને સંસદમાં મોકલ્યા છે, જેમાં આંધ્રપ્રદેશ, આસામ, ઓડિશા, તામિલનાડુ, તેલંગાણા અને ઉત્તરપ્રદેશ સામેલ છે. એક જ ચૂંટણીમાં સૌથી વધુ પાંચ-પાંચ સાંસદ 1952, 1957 અને 1967માં બિનહરીફ ચૂંટાયા હતા. 2012ની પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવે ઉત્તરપ્રદેશની કનૌજ સીટ પરથી જીત મેળવી હતી. આ પહેલાં છેલ્લે 1995માં કોઈ સાંસદ બિનહરીફ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here