Editor
MyMediaa.com is a multi-language news web portal. MyMediaa.com is the first Indian news website to provide news to its readers in different languages. Mr. Alpesh Madhu Bhai Sapkal is the owner and editor of this multi language news website.
Alpesh Sapkal has been involved in journalism since his youth. Alpesh Sapkal, who started his career as a newspaper distributor, has worked hard in his life. Today he is the editor, printer and publisher of Gujarat's leading daily newspaper "Navnirman" published from Surat city. "Navnirman" is published in Gujarati and English. He is also the director of "Gujarat First" news channel.
Alpesh Sapkal is also the sub-editor of the popular Hindi daily newspaper "Janbhumi Herald" and the Gujarati evening daily "Gatisheel Navnirman". Mr. Harishbhai Sapkal, his elder brother and senior journalist, has been instrumental in the success of Alpesh Sapkal. Senior journalist Alpesh Sapkal would like to thank his readers, well-wishers and relatives very much.
માયમીડિયા.કોમ એ એક મલ્ટી લેન્ગવેજ ન્યૂઝ વેબ પોર્ટલ છે. માયમીડિયા.કોમ એ પ્રથમ ભારતીય ન્યૂઝ વેબસાઈટ છે કે જે પોતાના વાંચકોને વિવિધ ભાષાઓમાં સમાચાર પ્રદાન કરે છે. આ મલ્ટી લેન્ગવેજ ન્યૂઝ વેબસાઈટનાં માલિક અને તંત્રી શ્રી અલ્પેશ માધુભાઈ સપકાલ છે.
અલ્પેશ સપકાલ પોતાનાં યુવા કાળથી જ પત્રકારત્વ સાથે સંકળાયેલા છે. એક સામાન્ય અખબાર વિતરક તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર અલ્પેશ સપકાલએ પોતાના જીવનમાં ખૂબ પરિશ્રમ કર્યો છે. આજે તેઓ સુરત શહેરમાંથી પ્રકાશિત થતાં ગુજરાતનાં અગ્રણી દૈનિક અખબાર "નવનિર્માણ"નાં તંત્રી, મુદ્રક અને પ્રકાશક છે. "નવનિર્માણ" ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થાય છે. આ ઉપરાંત તેઓ "ગુજરાત ફર્સ્ટ" ન્યૂઝ ચેનલનાં પણ ડાયરેક્ટર છે.
અલ્પેશ સપકાલ લોકપ્રિય હિન્દી દૈનિક અખબાર "જનભૂમિ હેરાલ્ડ", ગુજરાતી સાંધ્ય દૈનિક અખબાર "ગતિશીલ નવનિર્માણ"નાં પણ સહતંત્રી છે. અલ્પેશ સપકાલની સફળતા પાછળ તેઓનાં પિતા સમાન મોટાભાઈ અને વરિષ્ઠ પત્રકાર શ્રી હરીશભાઈ સપકાલનો ખૂબ જ મહત્ત્વનો ફાળો રહ્યો છે. વરિષ્ઠ પત્રકાર અલ્પેશ સપકાલ પોતાનાં વાંચકો, શુભેચ્છકો અને આત્મિયજનોનો ખૂબ ખૂબ આભાર માને છે.
MyMediaa.com एक बहु-भाषा समाचार वेब पोर्टल है। MyMediaa.com विभिन्न भाषाओं में अपने पाठकों को समाचार प्रदान करने वाली पहली भारतीय समाचार वेबसाइट है। श्री अल्पेश माधु सपकाल इस बहु भाषा समाचार वेबसाइट के मालिक और संपादक हैं।
अल्पेश सपकाल युवावस्था से ही पत्रकारिता में शामिल रहे हैं। एक सामान्य समाचार पत्र वितरक के रूप में अपना करियर शुरू करने वाले अल्पेश सपकाल ने अपने जीवन में कड़ी मेहनत की है। आज वह सूरत शहर से प्रकाशित होने वाले गुजरात के प्रमुख दैनिक समाचार पत्र "नवनिर्माण" के संपादक, मुद्रक और प्रकाशक हैं। "नवनिर्माण" गुजराती और अंग्रेजी में प्रकाशित होता है। वे "गुजरात फर्स्ट" समाचार चैनल के निदेशक भी हैं।
अल्पेश सपकाल लोकप्रिय हिंदी दैनिक समाचार पत्र "जनभूमि हेराल्ड" और गुजराती सांध्य दैनिक "गतिशिल नवनिर्माण" के सह-संपादक भी हैं। अल्पेश सपकाल की सफलता में उनके पिता तुल्य बड़े भाई और वरिष्ठ पत्रकार श्री हरीशभाई सपकाल का महत्वपूर्ण योगदान रहा है। वरिष्ठ पत्रकार अल्पेश सपकाल की ओर से अपने पाठकों, शुभचिंतकों को बहुत-बहुत धन्यवाद।