સરકાર બનાવવાની નહીં, દેશ બચાવવા અને સંવિધાનની રક્ષણની ચૂંટણી : રાહુલ ગાંધી

0
495

સુરત

રાહુલ ગાંધીએ X (એક્સ) પોસ્ટ કરીને લખ્યું છે કે તાનાશાહની અસલી ‘સૂરત’, એકવાર ફરી દેશની સામે છે. જનતા પાસે પોતાના નેતાને ચૂંટવાનો અધિકાર છિનવી લેવો બાબા સાહેબ આંબેડકરના સંવિધાનને નાબૂદ કરવાની તરફ વધેલું એક વધારે ડગલું છે. એકવાર ફરી કહું છું કે આ ફક્ત સરકાર બનાવવાની ચૂંટણી નથી, આ દેશને બચાવવાની ચૂંટણી છે, સંવિધાનની રક્ષણની ચૂંટણી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here