ઓલપાડના પિંજરત ગામે સામુહિક વૃક્ષારોપણ

0
50

સુરત

ઓલપાડના પિંજરત ગામે સામુહિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરતના સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ, એલ એન્ડ ટીના અધિકારીશ્રીઓ, ધારાસભ્ય શ્રી મુકેશભાઈ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તથા આજુબાજુના ગામના સરપંચશ્રીઓ જોડાયા.